શ્રી વડવાળા ધામ અને સંત સમાધી દર્શન

dudhrej mandir

શ્રી દૂધરેજ વડવાળા મંદિર              શ્રી વડવાળા મંદિર આ સર્વાગ સુંદર મંદિરની પૂર્વ તરફ વિશાળ વટવૃક્ષના દર્શન થાય છે. આ આશ્રમના પ્રથમાચાર્ય શ્રી ષષ્ટ્પ્રજ્ઞસ્વામીજીએ વડના દાતણથી ઉછેરેલો ગણાતો આ વડ તેની શીતળ છાયા અને પવિત્ર વાતાવરણથી મંદિર અને પટાંગણ શોભાવે છે. શ્રી દૂધરેજ વડવાળા મંદિર પૂર્વાભિમુખ છે. મંદિર માં પ્રવેશવાના ત્રણ માર્ગ […]

ઇતિહાસ

vadwala mandir

ઇતિહાસ ॥ શ્રી વડવાળા મંદિર – દુધરેજ ॥ ભારત દેશ સંત, સુરાઑ અને સતિઑની રમણીય ભુમી છે. આ દેશ ગંગાનો દેશ છે. આ અખંડ ભારતની રીત રહેણી, કહેણી અને ઍની સંસ્ક્રુતિ ની રીત કાંઈક અલગ છે.આ આર્યવ્રત દેશ આદી બ્રમ્હાની સ્રૂષ્ટિની રચના થી લઈને વર્તમાન ભારતની અખંડભાતીગળ ભાવભાહી અને ત્યાગ, તર્પણ અને અન્નનો અને બલિદાન, […]