વડવાળા ધામ
સૌરાષ્ટ્રની ભૂમિ સંત, શૂરવીર અને સતીઓની ભૂમિ ગણાય છે. તેમાય તેમાંનો પાંચાળ પ્રદેશ જે પાછળથી સામાન્યતઃ। ઝાલાવાડ તરીકે ઓળખાવા લાગ્યો અને હાલ જેને સુરેન્દ્રનગર| જિલ્લો કહેવામાં આવે છે તે પ્રદેશ દેવભૂમિ ગણાતો. પશ્ચિમ। ભારતમાંઆવેલા આ પ્રદેશમાંપ્રાચીનવર્ધમાનપુરી તરીકેજાણીતું વઢવાણનગર આવેલુંછે. આ વઢવાણસમયનાવહેવા સાથેઘસાતું ગયું અને અત્યારે તાલુકા મથકતરીકે જીવંત રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં સુરેન્દ્રનગર। ગામથી પાંચેક કિલોમીટર દૂધરેજ નામક ગામ આવેલું છે.
આ દૂધરેજગામમાશ્રીમદ્ભકરાચાર્યજીની પરંપરામાં ૨૧માશિષ્યશ્રી નીલકંઠસ્વામીની પ્રેરણાથી અને તેઓશ્રીના શુભ આશીર્વાદથી। શ્રીરામીય વૈષ્ણવોનાં ધર્મધામસમું શ્રી વટપતિ (વડવાળા-દેવ) ભગવાનનું આશ્રમ સ્થાન આવેલ છે. તેમના આરાધ્ય દેવ। અયોધ્યાપતિ ભગવાન શ્રી રામચંદ્રજીછે.
અને તે શ્રી વગપતિ કે (વડવાળા) નામે સમગ્ર ગુજરાત તેમજ ગુજરાત બહારજાણીતા છે. નામે સમગ્ર ગુજરાત તેમજ ગુજરાત બહાર જાણીતા છે.! મહા વદ ગિરિ માંથી જન્મ પામેલી ઉન્મત્ત ગંગા કે ઉભા ગંગા (હાલની ઉમઈ નદી)ના ઉત્તર કિનારે આ સુંદર સ્થાન આવેલ છે. નજીકમાં જ આશ્રમને અડીને સુંદર સરોવર આવેલ છે. જેને પયસર કે દુગ્ધસર કહે છે. આશ્રમની શોભા આથી તેમજ તેને કિનારા પર આવેલા વૃક્ષોની ઘણી વધી છે. આશ્રમવિશાળ પટાંગણથી અને તેમાં આવેલા વટવૃક્ષ અને નયન મનોહર મંદિર શ્રેણીથી શોભે છે. આશ્રમની પૂર્વ અને દક્ષિણ એમ બે બાજુએ મોટા મોટા દરવાજા છે.
પટાંગણની મધ્યમાં શિલ્પકલાની અત્યંત કમનીય। કલાકારીગરીના ધામસમુંભગવાન શ્રી વટપતિ (રામ)નું ભવ્ય। મંદિર શોભી રહ્યું છે. એનો પથ્થર બેનમૂન કલા-કારીગરીથી। જોનારને પકડી રાખે એવો કલા-સમૃદ્ધ છે. આ મંદિરનુંબાંધકામ। અને અન્ય સુશોભન આશ્ચર્યચકિત કર્યા વિના રહેતા નથી. આ સર્વાંગ સુંદર મંદિરની પૂર્વ તરફ વિશાળ વટવૃક્ષનાં। દર્શન થાય છે. આ આશ્રમના પ્રથમાચાર્ય શ્રી ષટપ્રજ્ઞ સ્વામીજીએ વડના દાતણથી ઉછેરેલો ગણાતોઆ વડ તેની શીતલ છાયા અને। પવિત્ર વાતાવરણથી મંદિર અને પટાંગણને શોભાવે છે. આ મંદિરનીદક્ષિણદિશાનેઅડીનેશ્રી ષટપ્રજ્ઞ સ્વામીજીથી। આરંભી અત્યાર સુધીના આચાર્યશ્રીઓની ચમત્કારયુક્તગણાતી સમાધિઓ આવેલી છે. આ સમાધિઓ આશ્રમની પાંચસો વર્ષની। ઉજળીપરંપરાની સાક્ષીરૂપ છે.
સમાધિસ્થાન ની બાજુમાં જ ભંડાર આવેલ છે જેમાં માતા। અન્તપૂર્ણા સદેહે વસતાં ગણાય છે. લાખો માનવીઓએ અહી પ્રસાદ પ્રાપ્ત કરી ક્ષુધા તૃપ્ત કરી છે. મંદિરમાં બહારથી દર્શનાર્થે| આવેલ દર્શનાર્થીઓ ઈચ્છે તો અહી નિવાસ કરી શકે છે તેમજ। પ્રસાદ વડે ક્ષુધા પણ સંતોષી શકેછે. ભંડારની બાજુમાં જ ગૌશાળા આવેલીછે. ગૌશાળામાં ઉત્તમ ગાયોનો ઉછેર અને તેમની સેવા કરવામાં આવે છે. તેમને। જરૂરીઘાસચારો અને પાણી વગેરથી તૃપ્ત કરવામાં આવે છે. કેટલાક લોકો ગાયોને ઘાસચારો વગેરે નાખવાની બાધા પણ। રાખતા હોયછે. આ ગાયોનો વંશવેલો શ્રીપૂ લબ્ધરામસ્વામીને સમયથી ચાલ્યો આવે છે,
ગૌશાળાને અડીને આવેલી ઈમારતમાં યાત્રિકો માટે નિવાસની સગવડ છે. આ નિવાસસ્થાનમાં યાત્રાળુને આવશ્યક
પાગરણ-પથારી આદિની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે. યાત્રિક નિવાસની બાજુમાં જ આવેલી ઈમારતની ઉપર સભાગૃહ તેમજ આચાર્યશ્રીના નિવાસની વ્યવસ્થા કરેલી છે ,આશ્રમના સંતા મહાત્માઓને નિવાસ માટે તેમજ ભજનભાવ માટે મેડીબંધ મકાનોની હારમાળા છે. આ સંતમહંતથી માંડીને સામાન્ય યાત્રિક સુધીના દર્શનાર્થી માટે અહીં સંપૂર્ણ સગવડ ઉપલબ્ધ છે.
એક માન્યતા અનુસાર મહાભારતકાળમાં થઈ ગયેલા પ્રખ્યાતપાંડુ પુત્ર મહારાજા યુધિષ્ઠિરે રાઈકા જાતિને ‘દેસાઈની’
માનવંતી પદવી આપેલી. આ રાઈકા કે દેસાઈ રબારી, વગેરેજાતિઓ આશ્રમને પ્રતિવર્ષટેલકેગુરુભેટરૂપે જે દ્રવ્ય આપે
છે તેમાંથી આશ્રમનો નિભાવ થાય છે. અન્ય યાત્રિકો પણ યથાશકિક્ત મદદ કરતા હોય છે. આથી અન્તક્ષેત્ર પણ ચાલુ રહી।
શકે છે.
આશ્રમની માલિકીની કેટલીકજમીન પણ છે જેમાં ખેતી કરવામાં આવે છે. તેની ઉપજનો પણ આશ્રમ અને અન્તક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવે છે. દીક્ષા લઈ પોતાનું સમગ્ર જીવન પ્રભુપ્રત્યર્થે ગાળનાર અનેક સંત-મહાત્માઓ થઈ ગયા તેમાંના ઘણાં વેદ-વેદાંગનો અભ્યાસકરીવિદ્વત્વર્ગમાંપણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી. કેટલાકે યોગાભ્યાસ દ્વારા આ ન્નતિ સાધી લોકજીવનને ઉન્નત કરવા પ્રયત્ન કર્યોછે. તંદુરસ્ત જીવન અને।ભવ્ય પ્રતિભા એઅહીના સંતોની વિશેષતા રહીછે. આસંતો અને।સંત મંડળીઓ આશ્રમમાંથી ગુજરાતના તેમજ દેશના જુદા જુદા।ભાગમાં ફરતી રહી પ્રભુ-ભક્તિનો ઉપદેશ આપે છે. તેમજ આશ્રમમાંરહી ઈશ્વરોપાસના પણકરેછે. આ આશ્રમનું સ્થાન એ।દષ્ટિએ વિશિષ્ટ છે.
શ્રી દૂધરેજ વડવાળા મંદિર પૂર્વાભિમુખ છે. તેમાં પ્રવેશવાના ત્રણ માર્ગછે. પૂર્વમાં સિંહદ્વારછે. ઉત્તરમાં નંદીદ્વારઅને દક્ષિણમાં હસ્તિદ્ધાર શોભે છે. આ ત્રણે દ્વારા પોતપોતાની દષ્ટિએ ઉત્કૃષ્ટ કારીગરીનાનમૂનારૂપ છે. આ ત્રણ દ્વારો એ ત્રિગુણાત્મકપ્રકૃતિને પોતાની હઠ છોડી ઈશ્વર શરણમાંજવા માટેના ઉદારતાથી આપેલ માર્ગછે. તો બીજી બાજુએમ લાગે છે કે કામ ક્રોધ અને લોભના ત્રિવિધતાપથીબચવા માટે એકમાત્ર સાધનછે. કામ;ક્રોધ અને લોભથી બચવા માનવી ઘણા લાંબા સમયથી પ્રયત્નશીલ છે. તેમાંથી છૂટવા મથતા માનવીને બચાવવા ભગવાન પશુપતિએ જાણેએ ત્રણદ્વારો ખુલ્લાં મૂક્યાં છે આ ત્રણે દ્વારો પર ત્રણ ઘૂમટો આવેલા છે. ત્રણે ઘૂમટોની શોભા અવર્ણનીય છે. મંદિરના ર્પર્વ તરફના સિંહ દ્વારથી પ્રવેશતાં ઉત્તરમાં
વિઘ્નહર દેવ ગણપતિની વિશાળ ઊભી મૂર્તિ છે. અપ્રતિમ કલાકારીગરીયુકત આ પ્રતિમા ભવ્ય છે.ગણપતિની બરાબર સામે અર્થાત્ સિંહદ્વારની દક્ષિણે હનુમાનજી ની વિરાટ અને અત્યંત પ્રભાવશાળી મૂર્તિ છે. અત્યંત આકર્ષક અને તેજસ્વી આ વિશાળ મૂર્તિ દર્શન કરનારના હૃદયમાં અનેરો આનંદ ઉત્પન્ન કરે છે.
અહીંથી પગથિયાં ચડી આગળ જતાં મધ્ય ભાગના વિશાળ ઘૂમટની નીચે પહોંચીએ છીએ. મધ્યના સિંહદ્વારના અને બાજુમાં નંદીદ્વાર તથા હરિદવારના ત્રણ ઘૂમટમળીને વિશાળ ચોક બનાવે છે. આ ચોકના અંતભાગમાં બેસવા માટેના ઊંચી બેઠકવાળા ઓટા છે ઘૂમટનો મધ્યભાગ સંતો અને ભકતોને પોતાની શીતળ છાયા નીચે આશ્રય અને વિસામો પૂરો પાડે છે.
નવેગ્રહો વટનાથ અર્થાત્ ભગવાન શ્રી રામના શરણે આવેલાને સદેવ અનુકૂલ રહેવા ચૂપચાપ બેસી ગયા હોય એમ લાગે છે. ઘૂમટ નીચેના વિશાળ ચોકમાં ભગવાનના મંદિર આડે જડી દીધેલીજાળીમાંથીભગવાનના દર્શન કરી શકાય છે. તેમજ તેજાળીમાંથી અંદરપ્રવેશી બધા ભગવાનનાં વધુ નિકટતાથી દર્શન કરી શકાય છે. અંદર પ્રવેશતાં ચાંચ દેવો બિરાજેલા છે તેમ ડાબી તરફથી જમણી તરફ જતાં અનુક્રમેશ્રીદ્વારકાનાથજી, શ્રીવટનાથ, ભગવાનશ્રી રામચંદ્રજી,સ્વામી ષટપ્રજ્ઞદાસજી અને ભગવાનશ્રી શંકર એમ પાંચ દેવો બિરાજેલા છે. એ પાંચ દેવો પ્રકૃતિ દેવીએ નિર્માણ કરેલા આકાશાદિ પાંચ તત્ત્વોનું મૂર્તિમંત સ્વરૂપ હોય એ શોભે છે.
મંદિરના પૂર્વ તરફના સિંહદ્વારના પગથિયાની જમણી તરફ એટલેકે હનુમાનજીના મંદિરની પાછળના ભાગમાં એટલે કે સિંહદ્વારના ઈશાન ખૂણે શ્રી ષટપ્રજ્ઞદાસજી મહારાજે વાવેલ વિશાળ વટવૃક્ષ છે. આમ , ભગાવન વટનાથને નામે ઓળખાતું આ સુંદર મંદિર કલા કારીગરીના ધામ સમું છે. વિદ્વાનોને પણ એ જોવાનું મન થાય એવું જૂની શૈલી એ બંધાયેલું આ મંદિર ભારતમાં વિશિષ્ઠ ભાત પાડે છે..
આચાર્યશ્રી પરંપરા।
ગુરુવર્યશ્રી ગાદીસ્થ।
વિ. સં.
નિર્વાણ
વિ.સ.
ใ નીલકંઠ સ્વામી 9404
२ રઘુનાથ સ્વામી 9424
૩ યાદવ સ્વામી। 4256
485b
१५८०
2
ષટપ્રજ્ઞદાસજી। ISCO 5766
લબ્ધરામજી १७८५ 9694
૬ ૨ત્નદાસજી। 1214 १८३०
માનદાસજી १८३०
2
કૃષ્ટાસજી 9244 4226
4422
૯ ઓધવદાસજી 4229 १८०७
૧૦ ગોકુલદાસજી| १८०७ १८०७
૧૧ ભાવદાસજી। १८०७ 112າ
૧૨ ગુલાબદાસજી १८११ १८१३
૧૩ કેવળદાસજી 1013 ১৮৯৮
૧૪ મેઘદાસજી 2826 १८२७
૧૫ યમુનાદાસજી। ૧૯૨૭ १८३३
૧૬ ગંગારામજી। १८३३ १८४७ ૧૭ ગોવિંદરામજી। 240 १८५४
૧૮ રધુવરદાસજી। १८५५ १८८०
૧૯ જીવરામદાસજી
૨૦ ગોમતીદાસજી।
૨૧ કલ્યાણદાસજી। 2102
0221 ১৬০২
০১৯৮ ๑ວວາ
(૨૨ કનીરામદાસજી। ૧૯૯૪ વિદ્યમાન
૨૩ વટપતિ મહિમા
Copyrights © dudhrejvadwala All rights reserved | Powered by PixelFortis