શિક્ષણ સેવા

કન્યા છાત્રાલય

સદગુરુ શ્રી કલ્યાણદાસબાપુ કન્યા છાત્રાલય, સુરેન્દ્રનગર
હાલ ૧૫૦ કન્યાઓ શિક્ષણ મેળવે છે.

કુમાર છાત્રાલય

સદગુરુ શ્રી ગોમતીદાસબાપુ – કુમાર છાત્રાલય, સુરેન્દ્રનગર
હાલ ૨૦૦ કુમાર શિક્ષણ મેળવે છે.
આ છાત્રાલય ૪૫ વર્ષથી અવિરત ચાલુ છે.

શ્રી વડવાળા દેવ સરસ્વતી હાઈસ્કુલ ધોરણ ૯ થી ૧૦ શ્રી વડવાળા કલ્યાણગુરુધામ ધોરણ – ૬ થી ૮
રબારી સમાજની શેક્ષણિક, ધાર્મિક સંસ્થા માટે જગ્યા દ્વારા તન, મન અને ધનથી સહયોગ
રબારી સમાજની શેક્ષણિક, ધાર્મિક સંસ્થા માટે જગ્યા દ્વારા તન, મન અને ધનથી સહયોગ

ધાર્મિક સંસ્થા

1. સદગુરુ શ્રી રઘુરામબાપુ ધર્મશાળા, ડાકોર

2. સદગુરુ શ્રી કલ્યાણગુરુધામ, જુનાગઢ